અહીં દર્શાવેલ યંગના ડબલ સ્લિટ પ્રાયોગિક ગોઠવણમાં, જો $t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતી માઈકાની શીટને સ્લિટ $S_1$ ની સામે મૂકવામાં આવે, તો પથ તફાવત $(S_1P - S_2P)$

  • A
    $(\mu - 1)t$ જેટલો ઘટે છે
  • B
    $(\mu - 1)t$ જેટલો વધે છે
  • C
    બદલાતો નથી
  • D
    $\mu t$ જેટલો વધે છે

Explore More

Similar Questions

બે કેપેસિટર $C_1$ અને $C_2 = 2C_1$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વીચ $S$ અને અવરોધ $R$ સાથે પરિપથમાં જોડવામાં આવ્યા છે. શરૂઆતમાં સ્વીચ ખુલ્લી છે અને $C_1$ પર $Q$ જેટલો વિદ્યુતભાર છે. જ્યારે સ્વીચ બંધ કરવામાં આવે છે,ત્યારે સ્થાયી અવસ્થામાં દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

નીચેનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવો:
$(a)$ $P$ $(b)$ $Si$ $(c)$ $Cr$ $(d)$ $Fe$ અને $(e)$ $Kr$

જો સમતલ $3x - 2y - z - 18 = 0$ યામ અક્ષોને $A$,$B$ અને $C$ બિંદુઓમાં મળે,તો $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર શોધો.

જ્યારે બે અલગ-અલગ પાત્રો $A$ અને $B$ નો ઉપયોગ કરીને પ્રવાહીના આભાસી વિસ્તરણના સહગુણકો નક્કી કરવામાં આવે છે,ત્યારે તે અનુક્રમે $\gamma_1$ અને $\gamma_2$ છે. જો પાત્ર $A$ ના રેખીય વિસ્તરણનો સહગુણક $\alpha$ હોય,તો પાત્ર $B$ ના રેખીય વિસ્તરણનો સહગુણક કેટલો હશે?

કયું વિજ્ઞાન ઉદ્દવિકાસ અને જાતિવિકાસની દ્રષ્ટિએ વનસ્પતિની અંત:સ્થ અને બાહ્ય રચનાના ફેરફારો રજૂ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo